શ્રી કે પી પટેલ વિદ્યાર્થી ભુવન મોડાસા ખાતે ઉમા યુવા ગ્રુપ મોડાસા વિભાગ દ્વારા કોવીડ કાર દરમિયાન કરેલ મેડિકલ સેવાનું આયોજન કરેલું હતું એ વખતે પાટીદાર દાતાશ્રીઓ દરમિયાન આવેલ દાનમાંથી કેટલીક રકમ બચત થયેલ એક રકમમાંથી સમાજના જરૂરીયાત મંદ દર્દીઓની મેડિકલ સાધનો જેવા કે પલંગ વીલ ચેર વોકરસ્ટીક તથા હવાવાળા ગાદલા તેમજ બીજા સાધનો દ્વારા દર્દમાંથી મુક્તિ મળે ત્યાં સુધી ઉપયોગ કરવા આપવાની જાહેરાત કરવામાં આવી ઉમા યુવા ગ્રુપ મોડાસા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાટીદાર સમાજ મોડાસા વિભાગની તમામ સંસ્થાઓના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી તેમજ કારોબારી સભ્યો અને સમાજના આગેવાનોની ઉપસ્થિત રહી યુવાનોના આ ઉમદા કાર્યની બિરદાવ્યા અને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં આ કાર્યની વેગ બનતો કરવા મદદ કરવાની ખાતરી આપી આ ઉપરાંત બીજા અન્ય સાધનો વસાવવાની પણ ભલામણ કરી અને તે સૌનો આભાર માનવામાં આવ્યો અને આ ગૌરવ વંતા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો