ભિલોડા મામલતદાર કચેરીમાં ભાજપ આદીજાતી મોરચા દ્વારા અમેરિકામાં કોંગ્રેસના રાહુલ ગાંધી એ આપેલા અનુસુચિત જાતિ અને જનજાતિ વિરૂદ્ધમાં સ્ટેટમેન્ટ વિરૂદ્ધમાં ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે ભિલોડા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ભાજપ આદિજાતિ મોરચાના હોદેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement