એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસાનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ ઊંઝા, પાટણ, રિજિયોનલ સાયન્સ સેન્ટર અને ઐતિહાસિક સ્થળ રાણકીવાવ ખાતે યોજવામાં આવ્યો આ પ્રવાસમાં પ્રથમ તથા બીજા વર્ષના તાલીમાર્થીઓ અને સ્ટાફ જોડાયા પ્રવાસનું માર્ગદર્શન આચાર્યશ્રી ગીતાબેન નીનામા દ્વારા આપવામાં આવ્યું હતું. આ પ્રવાસ માટે લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક ચંદનબેન પટેલ નો ખૂબ જ ઉમદા સહકાર પ્રાપ્ત થયો હતો.કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી ધીરેનભાઈ પ્રજાપતિ સાહેબ અને પ્રમુખશ્રી નવીનચંદ્ર આર મોદી સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.
Advertisement
Advertisement