બાપૂ ના નામે તાયફા કરતા શીખી ગયેલા અધિકારીઓ અને નેતાઓ
મોડાસા તાલુકાના મહાદેવ ગ્રામ બાકરોલ ખાતે પૂજ્ય બાપૂનું સ્મારક છે, તે અંગે મોટાભાગના અધિકારીઓને ખ્યાલ જ નહીં હોય!
દર વર્ષે માત્રે સામાજિક સંસ્થાઓ ના અગ્રણીઓ, શાળાના બાળકો, પૂર્વ સાંસદ, તેમજ સ્થાનિક ગ્રામજનો સિવાય કોઈ ફરકતા જ નથી
આ વર્ષે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો એ બાપૂને શ્રદ્ધાંજલિ અર્પીAdvertisement
અરવલ્લી જિલ્લા મોડાસા તાલુકામાં મહાદેવ ગામ ખાતે સમાધિરાજ ઘાટ જેવો જ રાજઘાટ જ્યાં ગાંધીના અસ્થિ વિસર્જન થયા હતા તેમની રાજઘાટ પર સામાજિક કાર્યકરો સ્કૂલના બાળકો સંસ્થાઓ દ્વારા વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન ગાંધીના ત્રણ વાંદરાની વાત સ્કૂલના બાળકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ગાંધી વંદના કાર્યક્રમમાં રાજકીય નેતાઓ ગાંધીને વંદન કરવાનું ચૂક્યા હતા ગાંધી વંદના કાર્યક્રમમાં પૂર્વ સંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ દેવાયત ધામના મહંત ધનેશ્વર ગિરિજી સામાજિક કાર્યક્રમ જુદા પ્રેમી નિલેશ જોશી બાકરોલ ગામના સરપંચ પંકજસિંહ રાઠોડ. ઇસ્કોન મંદિર મનુપ્રભુ. ચેતન્ય ભટ્ટ જાયન્ટ્સ મોડાસાના પ્રવીણ પરમાર રોટરી ઇન્ટરનેશનલ ક્રિષ્ના નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગ્રામસભા હોવાથી મામલતદારે પણ હાજરી આપી હતી અન્ય મોટા અધિકારીઓ ગાંધી વંદના થી દૂર રહ્યા હતા.