રાજસ્થાનના જયપુરથી એક ડરામણો વીડિયો સામે આવ્યો છે. અહીં એક ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી.
Advertisement
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સળગતી કાર રસ્તા પર દોડી રહી છે. આનાથી ભય અનુભવતા આસપાસના લોકો પણ ભાગી રહ્યા છે. કારની આગળ અનેક વાહનો ચાલે છે. કાર ચાલકે હેન્ડબ્રેક ખેંચીને કારમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.
Advertisement
Advertisement