27.7 C
Gujarat
Sunday, August 2, 2026
Home Politics & Current Affairs પંચમહાલ : ગોધરા કમલમ કાર્યાલય ખાતે ભાજપની સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળી

પંચમહાલ : ગોધરા કમલમ કાર્યાલય ખાતે ભાજપની સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળી

0
150

ગોધરા,

જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા સક્રિય સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યશાળા યોજાયી.

આ પ્રસંગે સદસ્યતા અભિયાન ના પંચમહાલ જિલ્લા ના પ્રભારી મુકેશભાઈ પટેલ,પંચમહાલ ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા,હાલોલ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર,કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ,મોરવા હડફ વિધાનસભા ના ધારાસભ્ય શ્રીમતી નિમીષાબેન સુથાર,સદસ્યતા અભિયાન 2024 ના જિલ્લા ઇન્ચાર્જ,જિલ્લા મહામંત્રી મયંકભાઈ દેસાઈ,જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી,જિલ્લા મહામંત્રી ધવલભાઈ દેસાઈ,સદસ્યતા અભિયાન 2024 ના જિલ્લા સહઇન્ચાર્જ,સરદારસિંહ પટેલ,શ્રીમતી શૈફાલીબેન ઉપાધ્યાય,ગોધરા નગર ભાજપ પ્રમુખ દિલીપભાઈ દસાડિયા, સહિત જિલ્લા ભાજપ ના પદાધિકારીઓ,કાર્યકર્તાશ્રીઓ વિવિધ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!