18.9 C
Ahmedabad
Monday, February 10, 2025

IPS અધિકારી પાંડિયન દ્વારા ગેરવર્તન મામલે ગાંધીનગરમાં દલિત સંગઠનો અને કોંગ્રેસના કાર્યકરોનો વિરોધપ્રદર્શન


SC,ST,OBC સમાજના જમીન વિહોણા ગરીબોને સરકારે આપેલ જમીનના વર્ષોથી કબજા ન મળતા હોય તથા માથાભારે તત્વો થી જીવના જોખમો હોય તેવા ગરીબ, દલિત,પીડિત પરિવારોની વાત લઈ ને મળવા જતા ,IPS અધિકારી રાજ કુમાર પાંડિયન દ્વારા જાગૃત કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે જે ખરાબ વ્યવહાર અને વર્તન કરવામાં આવ્યું,તે સમગ્ર ગુજરાતના ગરીબો અને દલિતોનું અપમાન છે. આવા ઘમંડી અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ સાથે સંવિધાનિક માર્ગે દેખાવો,સ્વાભિમાન અને ન્યાય માટેની લડાઈ

Advertisement

IPS અધિકારી પાંડિયન દ્વારા ગેરવર્તન મામલે ગાંધીનગરમાં દલિત સંગઠનો અને કોંગ્રેસના કાર્યકરોનો વિરોધપ્રદર્શન યોજાયું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા ઉપનેતા શૈલેષ પરમાર, સહ પ્રભારી સુભાંગી શિંદે, ધારાસભ્યશ્રી ઇમરાન ખેડાવાલા, દિનેશ ઠાકોર, અમૃતજી ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશી પ્રદેશ પ્રવક્તા હિરેન બેન્કર, સહિત મોટી સંખ્યામાં પ્રવેશ આગેવાનો કોંગ્રેસ પક્ષના કાર્યકરો દલિત સંગઠનના કાર્યકરો વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં જોડાયા હતા

Advertisement

#Gujarat

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!