ભિલોડા તાલુકાના જનાલીમાં રૂ. 86.40 લાખના ખર્ચે નવનિર્મિત જનાલી – એપ્રોચ રોડ નું ધારાસભ્ય પી.સી.બરંડા ના વરદ્ હસ્તે લોકાર્પણ કરાયું હતું.રાજકીય, સામાજીક આગેવાનો, ગ્રામજનો સહિત વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાપર્ણ કર્યું હતું.જનાલી સહિત આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોના પ્રજાજનોમાં અત્ર-તત્ર-સર્વત્ર આનંદની લાગણી પ્રસરી હતી.
Advertisement
ગતિશીલ ગુજરાતના વિકાસના અનેકવિધ, વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ થકી આસપાસના અનેકવિધ ગ્રામીણ વિસ્તારોના પ્રજાજનોની માળખાકીય સુવિધાઓમાં વધારો થશે તેમ જણાવ્યું હતું.
Advertisement
Advertisement