અંકિત ચૌહાણ/જય અમીન
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું.. વહેલી સવારે સાત કલાકે મોડાસા શહેરના માલપુર રોડ ઉપરથી,,, જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકે લીલી ઝંડી બતાવીને રન ફોર યુનિટી નું પ્રસ્થાન કરાવ્યું હતું.. મોડાસા માલપુર વિસ્તાર ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ફરીને મોડાસા હાઇસ્કુલ ખાતે પરત ફરી હતી, જ્યાં એકતાના શપથ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લાના પોલીસ અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેક્ટર, મોડાસા મામલતદાર, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ તેમજ નગરજનો જોડાયા હતા. અરવલ્લી જિલ્લા રમતગમત વિભાગના અધિકારી પ્રકાશ કલાસવા ના માર્ગદર્શન હેઠળ, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસા ખાતે Run for Unity
Advertisement
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -