asd
18 C
Ahmedabad
Tuesday, December 10, 2024

ભારતના કોઇ પણ ખુણે Gujju Bytes પરથી મંગાવો ગુજરાતી નાસ્તો


દેશમાં કોઇ પણ જગ્યાએ રહેતા હોવ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, હવે Gujju Bytes પર મળશે ગુજરાતી નાસ્તો, ઓનલાઇન સ્ટોર Gujju Bytes પર ઓર્ડર કરી અને ઘેર બેઠા મેળવો તમારા વતનની મનગમતી વાનગી.

Advertisement

તમને એવો કોઇ પ્રસંગ યાદ છે કે તમે ક્યારેક બહાર ફરવા ગયા હોવ અને ગુજરાતી નાસ્તાની યાદ આવી હોય, તમે ગુજરાતની બહાર રહેતા હોવ અને તમે લોકલ નાસ્તો ખાઇને કંટાળી ગયા હોવ અને આપણા ગુજરાતી નાસ્તાની યાદ તમને સતાવતી હોય. અથવા તમારી સાથે એવું બન્યું છે કે ગુજરાતની બહારના તમારા મિત્ર વતૃળના લોકો એ તમારી પાસે આપણા ગુજરાતી નાસ્તાની તારીફ અને માંગણી કરી હોય.
લગભગ આમાનું કંઇક તો તમારી સાથે થયું જ હશે. તો આવી પરિસ્થીતિમાં તેમે શું કર્યું છે .. આમતો ગુજરાતી હોવાના નાતે મને કોઇને કોઇ જુગાડ તો કર્યો જ હશે. પણ હવે તમારે જુગાડ કરવાની જરુર નથી. કારણ કે Gujju Bytes છે. અમદાવાદના બે યુવાનોએ આજના ડિજીટલ યુગમા આપણા ગુજરાતી નાસ્તા એને એમાં પણ હીરો ગણાતા ખાખરા અને બીજા કોરા નાસ્તાને આખા દેશમાં પહોંચાડવાનું બીડું ઉપાડ્યું છે. માટે હવે તમને દેશના કોઇ પણ ખુણે એકદમ ઓથેન્ટીક, હાથ વણાટના ઘઉંના લોટ માંથી બનેલા ખાખરા ખાવા મળશે. સાથે રતલામી સેવ, ચવાણું, સક્કરપારા, ફરસી પુરી જેવા અનેક નાસ્તાનો સ્વાદ તમને માણવા મળશે.

Advertisement

https://gujjubytes.mini.store Gujju Bytes સ્ટોર પર લગભગ 100 થી વધારે આઇટમ શામેલ કરવામા આવી છે. તમે લિંક પર ક્લિક કરી અને વઘુ જાણકારી મેળવી શકો છો સાથે તમારા મિત્રો સાથે આ લિંક શેર કરી શકો છો. Gujju Bytes સ્ટોરમાં મળતી તમામ આઇટમ અમદાવાદના ગૃહ ઉદ્યોગમાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી હોય છે અને તેમાં વપરાતી સામગ્રી શુધ્ધ અને હાઇજેનીક હોય છે. ખુબજ સરળતાથી તમે ભારતમાં ગમે ત્યાં આપણો ગુજરાતી નાસ્તો મોકલાવી શકો છો અથવા મંગાવી શકો છો. તમારે સૌથી પહેલા ઓનલાઇન સ્ટોર પર જઇ મનગમતી વસ્તુ પસંદ કરી કાર્ટમાં એડ કરવાની રહેશે એ બાદ તમરું એડ્રેસ અને ફોન નંબર સબમીટ કરવાનો રહેશે, એ બાદ તમે ડિજીટલ મેથડથી પેમેંટ કરી તમારો ઓર્ડર પ્લેસ કરી શકો છો. ઓર્ડરનું કન્ફોર્મેશન અને ડિલીવરીની જાણકારી તમેને તમારા મોબાઇલ અને ઇમેલ દ્વારા પ્રાપ્ત થતી રહેશે. પાર્સલનું ખુબજ ચુસ્ત પેકિંગ કરીને મોકલવામાં આવે છે જેથી કોઇ પણ વસ્તુ તુટ્યા વગર લોકોના ઘર સુધી પહોંચે છે. આ ઓનલાઇન સ્ટોરને જાણીતા ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ SWIGGY ના MINIS Section માં લિસ્ટ કરવામાં આવ્યો છે. માટે તમે SWIGGY APP પર જઇ ને પણ સ્ટોર સુધી પહોંચી શકો છો.

Advertisement

તો હવે તમને જ્યારે પણ ગુજરાતી નાસ્તાની યાદ આવે અથવા તમારો કોઇ પણ નોન Gujju દોસ્ત તમારી સાથે આપણા નાસ્તાની વાત કરે કે તરત જ તમે એમને Gujju Bytesની વાત કરજો અને આ લિંક ધરી આપજો 👇🏻
https://gujjubytes.mini.stor
Or whatsapp https://wa.me/918595402030

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!