39 C
Gujarat
Monday, July 13, 2026
Home પીપલ અરવલ્લી : ભિલોડામાં ભારત વિકાસ પરિષદે બાળકોને પતંક અને ચીક્કીનું વિતરણ કર્યું

અરવલ્લી : ભિલોડામાં ભારત વિકાસ પરિષદે બાળકોને પતંક અને ચીક્કીનું વિતરણ કર્યું

0
101

ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખા ધ્વારા નારણપુર – નારસોલી ગામની પ્રાથમિક શાળામાં પતંગ અને ચીકી નું વિતરણ કાર્યક્રમ યોજાયો

ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખા પરીવાર તરફથી નારણપુર – નારસોલી પ્રાથમિક શાળામાં ઉત્તરાયણ ના પવિત્ર પાવન પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને પતંગ અને ચીકી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખા પ્રમુખ પ્રણવભાઈ પંચાલ, મંત્રી મહિપતસિંહ રાઠોડ, નારણપુર – નારસોલી પ્રાથમિક શાળાના
આચાર્ય – જગદીશભાઈ પગી, સ્ટાફ પરીવાર, મુકેશભાઈ પંચાલ, હર્ષદભાઈ સોની, ભરતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!