26.9 C
Gujarat
Saturday, August 29, 2026
Home HeadLines ભારતમાં દેખાયો ઈદનો ચાંદ, આવતીકાલે દેશભરમાં ધૂમધામથી મનાવાશે ઈદ-ઉલ-ફિત્ર

ભારતમાં દેખાયો ઈદનો ચાંદ, આવતીકાલે દેશભરમાં ધૂમધામથી મનાવાશે ઈદ-ઉલ-ફિત્ર

0

આવતીકાલે સોમવાર (31 માર્ચ, 2025) ના રોજ દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવશે. લખનૌમાં ઈદનો ચાંદ દેખાયો છે. ઈદગાહ ઈમામ મરકઝી ચાંદ કમિટીના પ્રમુખ ખાલિદ રશીદ ફરંગીએ જાહેરાત કરી છે કે આજે ઈદનો ચાંદ દેખાયો છે અને ઈદ આવતીકાલે 31 માર્ચે ઉજવવામાં આવશે.

ઈદનો તહેવાર નજીક આવતાં બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. તૈયાર કપડાં અને જૂતાની દુકાનોમાં ખરીદદારોની ભીડ ઉમટી પડી, જેને લઈને બજારો ધમધમી ઉઠી છે. ત્યારે, રમઝાનના છેલ્લા દિવસોને ધ્યાનમાં રાખીને પોલીસ વહીવટીતંત્રે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બજારો અને મંદિરોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!