29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines દેશભરમાં ‘પ્લાસ્ટિક ફ્રી ઈન્ડિયા’ની થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

દેશભરમાં ‘પ્લાસ્ટિક ફ્રી ઈન્ડિયા’ની થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

0
121

દેશભરમાં ‘પ્લાસ્ટિક ફ્રી ઈન્ડિયા’ની થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.. ત્યારે, પ્લાસ્ટિક કચરાના સુવ્યવસ્થાપનથી સુરત શહેર પ્લાસ્ટિકમુક્ત બની રહ્યું છે. દેશભરમાં ‘પ્લાસ્ટિક ફ્રી ઈન્ડિયા’ની થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.. ત્યારે, પ્લાસ્ટિક કચરાના સુવ્યવસ્થાપનથી સુરત શહેર પ્લાસ્ટિકમુક્ત બની રહ્યું છે.

સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 8 વર્ષમાં અંદાજિત 6 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલ કરી તેનો પુન:ઉપયોગ કર્યો છે.. જેમાં, શહેરના વિવિધ સ્થળોએ 38 કિલોમીટરના રોડ બનાવાયા છે.. મહત્વનું છે કે, પ્લાસ્ટિક રિસાઇક્લિંગ મોડલ 5Rના સિદ્ધાંતને અનુસરતું સુરત દેશનું પ્રથમ શહેર બન્યું છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!