34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines રાજ્યના 160 તાલુકામાં વરસાદ નોંધાયો, મહેસાણા ના કડીમાં સૌથી વધુ 3 ઈંચ...

રાજ્યના 160 તાલુકામાં વરસાદ નોંધાયો, મહેસાણા ના કડીમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ

0
44
File Image

વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ગાંધીનગરના કલોલમાં બે ઇંચ વરસાદ પડ્યો છે.

રાજ્યના 160 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લાનાકડીમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ગાંધીનગરનાકલોલમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. અત્યારસુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 31 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે રાજ્યના19 જળાશય હાઇએલર્ટ પર છે જ્યારે 13 જળાશય એલર્ટ પર છે. રાજ્યની જીવાદોરી સમાનસરદાર સરોવર નર્મદા ડેમમાં 54 હજાર 32 ક્યુસેક પાણીની આવક થઈ છે. ત્યારે નર્મદાની મુખ્ય નહેરમાં12 હજાર 200 ક્યુસેકપાણી છોડવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 676 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુંછે, ભારે વરસાદને પગલે રાજ્યમાં 90 જેટલા માર્ગ બંધ કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!