39 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines Weather Update: પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Weather Update: પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

0
32

આગામી ૨ થી ૩ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સરક્યુલેશનના કારણે વરસાદ વરસી રહ્યો છે. આગામી ૨ થી ૩ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે,અમદાવાદ શહેરમાં આજે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.બે થી ત્રણ જુલાઈ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ રહેશે જ્યારે બાકીના સાત દિવસ સમગ્ર રાજ્યમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!