નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે કહ્યું છે કે અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ એરક્રાફ્ટઅકસ્માત તપાસ બ્યુરો કરશે.
નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રીમુરલીધર મોહોલે કહ્યું છે કે અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ એરક્રાફ્ટઅકસ્માત તપાસ બ્યુરો કરશે. પુણેમાં એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા શ્રી મોહોલેસ્પષ્ટતા કરી કે હાલમાં આ કેસમાં આતંકવાદનો કોઈ સંકેત નથી. એર ઇન્ડિયા ફ્લાઇટ નંબરAI 171 ના બ્લેક બોક્સનેવિશ્લેષણ માટે દેશની બહાર મોકલવામાં આવશે નહીં. આ અકસ્માતમાં કુલ 274 લોકોએ જીવ ગુમાવ્યાહતા.






