39 C
Gujarat
Monday, July 13, 2026
Home રાષ્ટ્રીય મહારાષ્ટ્ર સરકારે શાળાઓમાં ત્રણ ભાષાની નીતિ પાછી ખેંચી

મહારાષ્ટ્ર સરકારે શાળાઓમાં ત્રણ ભાષાની નીતિ પાછી ખેંચી

0
151

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે રાજ્ય મંત્રીમંડળે ત્રણ ભાષાની નીતિના અમલીકરણ અંગેના બે સરકારી આદેશો પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્ર સરકારે શાળાકીય શિક્ષણમાં ત્રણ ભાષાની નીતિ પાછી ખેંચી લીધી છે.રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ ગઈકાલે મુંબઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે રાજ્ય મંત્રીમંડળે ત્રણ ભાષાની નીતિના અમલીકરણ અંગેના બે સરકારી આદેશો પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમણે ભાષા નીતિ પર આગળ વધવાનો માર્ગ સૂચવવા શિક્ષણવિદ નરેન્દ્ર જાધવના નેતૃત્વમાં એક સમિતિની રચનાની પણ જાહેરાત કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!