28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ઉત્તર મધ્ય અને દક્ષિણગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ઉત્તર મધ્ય અને દક્ષિણગુજરાતમાં ભારે વરસાદની આગાહી

0
48
File Image

આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે

જ્યારે બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં પણ ભારે વરસાદનીશક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!