28.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત ધી મોડાસા રૉડ ટ્રાન્સપોર્ટ સોસાયટી માં ડાયમંડ બચત યોજનાનો ડ્રો

ધી મોડાસા રૉડ ટ્રાન્સપોર્ટ સોસાયટી માં ડાયમંડ બચત યોજનાનો ડ્રો

0
54

આજ રોજ ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો.ઓ.સો. લી. મોડાસા ની ડાયમંડ બચત યોજના નં ૪ નો બીજો ઈનામી ડ્રો તથા સભાસદોના બાળકો નો અભ્યાસ માં વધુ માર્ક મેળવેલ હોય તેઓના સન્માન માટે ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેનું સંબોધન સંસ્થાના પ્રમુખ જનાબ સાજીદભાઈ ખાનજી એ કર્યું અને તેઓના કાર્યકાળ દરમ્યાન સંસ્થા માં કરેલ કાર્યો ની રૂપરેખા રજૂ કરવા માં આવી તેમજ સંસ્થામાં આવેલ મહેમાનો જેવા કે ર્ડો જમીલભાઈ ખાનજી ર્ડો જાહિદભાઈ ચૌહાણ ડૉ. બિલાલભાઈ શેઠ એ કાર્યક્રમ ને શોભાવ્યો અને કાર્યક્રમ માં હાજર રહેલા સભાસદો અને વિધાર્થીઓ ને સંબોધન કર્યું તેમજ સંસ્થા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી
તથા કારોબારી સભ્યો દ્વારા બાળકો ને ઇનામ વિતરણ કરવા માં આવ્યું તથા ડાયમંડ બચત યોજના ની ડ્રો કરવા માં આવ્યો અને મેનેજર દ્વારા સર્વે નો આભાર વ્યક્તિ કરી કાર્યક્રમ ને પૂર્ણ કરવા માં આવ્યો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!