આમ આદમી પાર્ટી પંજાબમાં સરકાર બનાવશે તેના એક્ઝિટ પોલ સાચા પડ્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ કી બાત પંજાબ પર પણ કબ્જો જમાવી દીધો છે તેઓ અત્યારના આવેલા આંકડાઓ ની સામે જોઈને લાગી રહ્યું છે ત્યારે સૌ કોઈએ આમ આદમી પાર્ટીમાં આવેલા રીઝલ્ટ ને ચોંકાવી દીધા છે કેમકે સીધો જંગ ભાજપ-કોંગ્રેસનો પંજાબ ની અંદર વધુ માનવામાં આવતો હતો પરંતુ આપ પાર્ટીએ બાજી મારી છે.
પંજાબમાં આપ 117 માંથી 90 સીટો સાથે અત્યારે આગળ ચાલી રહી છે.
આમ આદમી પાર્ટી અસ્તિત્વમાં આવી કેમ કે, અરવિંદ કેજરીવાલ ને લાગ્યું કે આ દેશમાં પ્રજાના હિત માટે રાજકારણમાં જઉ પડશે. ત્યારે તેમને રાજકારણમાં એન્ટ્રી કરી. આમ આદમીને આમ આદમી પાર્ટી સાથે મોકો મળ્યો છે. જેવી રીતે દિલ્હીમા તેમને કામ કર્યું છે તે રીતે 2022 ની અંદર પણ ગુજરાતની 6 કરોડ જનતા આમ આદમી પાર્ટી છે.
જેઓ આમ આદમી આઉટસોર્સિંગના સાડા આઠ લાખ કર્મચારીઓ છે, 50 લાખ લોકો બેરોજગાર છે, જેથી આમ આદમી જ આમ આદમી પાર્ટીને મોકો 2020ની અંદર આપશે. આમ આદમીની સરકાર બનશે તે મહત્વનું છે આદમી પાર્ટીમાંથી કોઈ મુખ્યમંત્રી બનશે તો એ પ્રજાના હિત માટે કામ કરશે. તેમ ઇસુદાન ગઢવી એ કહ્યું હતું.