26.5 C
Gujarat
Saturday, August 1, 2026
Home ગુજરાત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પહોંચ્યા રાજભવન, સોમનાથી ટ્રસ્ટની બેઠક

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પહોંચ્યા રાજભવન, સોમનાથી ટ્રસ્ટની બેઠક

0
305

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આવ્યા છે ત્યારે તેઓ ગાંધીનગર ખાતે રાજભવન પહોંચ્યા હતા જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વાગત કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારી શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સહભાગી થવા કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ રાજભવન, ગાંધીનગર આવી પહોંચ્યા હતા. રાજભવન ખાતે પહોંચેલા અમિત શાહે રાજ્યપાલ સાથે વાર્તાલાપ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!