38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ધર્મ / જ્યોતિષ સોમવારનું રાશિ ભવિષ્ય: જાણો કેવો રહેશે આજનો આપનો આખો દિવસ

સોમવારનું રાશિ ભવિષ્ય: જાણો કેવો રહેશે આજનો આપનો આખો દિવસ

0
184

મેષ (અ.લ.ઈ.)
પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે સમાજ કુટુંબમાં માન સન્માન મળશે જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે નોકરી ધંધામાં અનુકૂળતા જણાય

વૃષભ (બ.વ.ઉ.)
આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે પારિવારિક શાંતિ જળવાય

મિથુન (ક.છ.ઘ.)
આર્થિક સ્થિતિ મજબૂત બને પરિવારમાં સારા કામનું આયોજન થાય સંપત્તિ,વાહન ખરીદવાના યોગ બને અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય

કર્ક (ડ.હ.)
વડીલોના આશીર્વાદથી કામ સફળ બને પરિવારમાં વાતાવરણ આનંદમય રહે નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય

સિંહ (મ.ટ.)
નવા કામકાજની શરુઆતથી લાભ થાય પોતાની મહેનત-પરિશ્રમમાં ધ્યાન આપવું પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે જમીન-જાયદાદ, સંપત્તિમાં વડીલોની સલાહ લેવી

કન્યા  (પ.ઠ.ણ.)
પોતાની જાતને ઓળખો-સફળતા મળશે આવકના નવા દ્વાર ખુલશે સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય પારિવારિક શાંતિ જળવાય

તુલા (ર.ત.)
આર્થિક સ્થિતિ મજબૂત બને ધંધામાં ધનલાભની સંભાવના મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે

વૃશ્ચિક (ન.ય.)
કામકાજમાં જવાબદારી વધે  વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય દામ્પત્ય જીવન આનંદમય રહે ધાર્મિક કાર્યોમાં રુચિ વધે

ધન (ભ.ધ.ફ.ઢ.)
રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને સાહસ પરાક્રમથી સફળતા મળે નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય

મકર (ખ.જ.)
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય જમીન-વાહન લેવા માટે સારો સમય પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે

કુંભ (ગ.શ.સ.ષ.)
શત્રુપક્ષે સાવધાની જરૂરી છે વિવાદિત કાર્યોથી દૂર રહેવું ભાઈભાંડુ વડીલવર્ગથી લાભ થાય મુસાફરીના યોગો જણાય છે

મીન  (દ.ચ.ઝ.થ.)
મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે ધન સંબંધી ચિંતાઓ હળવી થશે સ્વાસ્થ્ય બાબતે સંભાળવું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!