37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસા : દેવરાજ ધામ નજીક વિચિત્ર અકસ્માત, રિક્ષાને પાછળથી અજાણ્યા વાહને ટક્કર...

મોડાસા : દેવરાજ ધામ નજીક વિચિત્ર અકસ્માત, રિક્ષાને પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારતા રિક્ષા સર્કલ સાથે ભટકાઈ 1 ઈજાગ્રસ્ત

0
194

મોડાસા શહેરના દેવરાજ ધામ નજીક બાયપાસ રોડ પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં રોડ પરથી પસાર થતી છકડો રિક્ષાને પાછળથી અજાણયા વાહને ધડાકાભેર ટક્કર મારતા રિક્ષા દેવરાજ ધામ નજીક અકસ્માત નિવારવા બનાવેલ સર્કલ સાથે ધડાકાભેર ભટકતા એક વ્યક્તિના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. રિક્ષાના પાછળના ભાગનો કડૂચાલો વળી ગયો હતો અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ઈજાગ્રસ્ત યુવકને તાબડતોડ સારવાર અર્થે ખસેડાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!