28 C
Gujarat
Friday, August 21, 2026
Home ગુજરાત સાબરકાંઠા : વિજયનગર નાં ચિતરીયા ગ્રામ પંચાયત ને LIC દ્વારા રું.1 લાખનો...

સાબરકાંઠા : વિજયનગર નાં ચિતરીયા ગ્રામ પંચાયત ને LIC દ્વારા રું.1 લાખનો ચેક એનાયત કરાયો

0
225

એલાઈસી ઓફ ઇન્ડિયા ભિલોડા બ્રાન્ચ દ્વારા ચિતરીયા પંચાયત ને ગ્રામ વિકાસ માટે વર્ષ 2020-21માં જરૂરી પોલિસી કરેલ હોઈ બીમાં ગ્રામ યોજના અંતર્ગત એક લાખનો ચેક અર્પણ કરાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ગાંધીનગર ડીવીઝનલ મેનેજર સંજીવ મહેતા મેનેજર સેલ્સ એલ.આઇ.સી ગાંધીનગર આદર્શ ટી.એચ. ભિલોડા શાખાના મેનેજર એન એસ ડામોર આસિસ્ટન્ટ મેનેજર જે એચ પટેલ વિકાસ અધિકારી રાજનભાઈ બોદર અને રાજુભાઈ એમ ગામેતી અને ભિલોડા સેલ્સ ધૂળજીભાઈ અસારી ની હાજરીમાં રૂપિયા એક લાખનો ચેક ચિતરીયા સરપંચ મીરાબેન ચંદુભાઇ નિનામા અને ઉપસરપંચ સવિતાબેન પંચાલ અને પચાયતનાં સભ્ય અને ગામના પ્રતિષ્ઠિત સભ્યો ઉપસ્થિત ના અર્પણ કરાયો હતો ભિલોડા શાખાના એકમાત્ર કોર્પોરેટ એજન્ટ રોહિતકુમાર સી લુહાર નું પણ સન્માન કરાયું હતું આયોજન અને સંચાલન કર્યું હતું હિતેષભાઇ કે સુથારે કર્યું હતું ઉલ્લેખનીય છે કે એલ.આઇ.સી ઇન્ડિયા દ્વારા ગત મહિને જ ચિતરીયા પંચાયતને સોલાર લાઈટ માટે ૫૦ હજારનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!