31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

વડાપ્રધાન મોદીએ હિમતનગર થી ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઈનનું ઈ ખાતમુહૂર્ત કર્યું


સાબરકાંઠાના મુખ્યમથક હિમતનગરમાં હિમતનગર થી ખેડબ્રહ્મા રેલ્વે લાઈનનું બ્રોડગેજમાં ઇલેક્ટ્રિક લાઈન સાથેનું ઈ-ખાતમુહૂર્ત આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.આ પ્રસંગે હિમતનગર રેલ્વે સ્ટેશન પર સાસંદ દીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

400 કરોડના ખર્ચે થનાર ૫૨ કિલોમીટરના આ પ્રોજેક્ટમાં હિમતનગર થી ખેડબ્રહ્મા વચ્ચે 9 મોટા બ્રીજ અને 43 નાના બ્રીજ હશે….ત્યારે અગામી દિવસમાં હિમતનગર-ખેડબ્રહ્મા રેલ્વે લાઈન પ્રોજેક્ટનું ગેજ પરિવર્તનનું કામકાજ શરુ થશે જેનું ટેન્ડરીંગની પ્રક્રિયા પૂર્ણ થવા આવી હોવાની વાત દીપસિંહ રાઠોડ કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!