38 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ વિદ્યાર્થીઓને સન્માન : મોડાસાના પ્રણામી સમાજના બાળકોને ધોરણ 10માં સારા ગુણ બદલ...

વિદ્યાર્થીઓને સન્માન : મોડાસાના પ્રણામી સમાજના બાળકોને ધોરણ 10માં સારા ગુણ બદલ સન્માન

0
189

ધી નવોદય શરાફી સહકારી મંડળી લી.ટીટોઈ આઠ ગામ ની 15 મી વાર્ષિક સાધારણ સભા આજરોજ યોજાઈ ગઈ, જેમાં ગોવિંદભાઈ ધનાભાઈ ના પ્રમુખ પદે એજન્ડા મુજબના કામકાજ હાથ ધરાયા. મંડળી ના કામકાજ બાદ આઠ ગામ પ્રણામી સમાજ ના ધોરણ 10 અને 12 માં 70% થી ઉપરના ટકા મેળવેલ વિદ્યાર્થીઓનું મંડળીના હોદ્દેદારો અને દાતાઓ દ્વારા ચોપડા.ડોક્યુમેન્ટ ફાઈલ અને મેડલ આપી બહુમાન કરવામાં કરવામાં આવ્યું. સાધારણ સભામાં ઉપસ્થિત સભાસદો અને મહેમાનો આ તેજસ્વી વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જીવનમાં ખૂબ આગળ વધે તેવી શભેચ્છાઓ આપી હતી.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મંડળી વતી રતિલાલ પરમાર ટીટોઈ એ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!