26 C
Gujarat
Saturday, August 1, 2026
Home પીપલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર હાઇસ્કુલ માં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર હાઇસ્કુલ માં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

0
232

વિજયનગર આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિજયનગર માં આવેલી હાઈસ્કૂલમાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ખાસ મહેમાન તરીખે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, પ્રાંત અધિકારી હાર્દિકકુમાર શાહ, જયદીપ શાહ અને આગેવાનોની હાજરીમાં યોજાયો. કાર્યક્રમ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. સાથે જ ગામની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ક્લાત્મક લોકનૃત્ય રજૂ કરાયા હતા અને લોકડાયરો જોવા માટે સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન હેમંત વ્યાસ જીગર ગાંધીએ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!