38 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ સાબરકાંઠા : વિજયનગરના બાલેટા ગામે આદિવાસી મહાપંચાયત યોજાઇ

સાબરકાંઠા : વિજયનગરના બાલેટા ગામે આદિવાસી મહાપંચાયત યોજાઇ

0
222

વિજયનગર ખેડબ્રહ્મા,પોશીના તાલુકાના આદિવાસી સમાજના સો સામાજિક-રાજકીય આગેવાન-યુવાઓ ભાઈઓ તથા બહેનો જનપ્રતિનિધિઓ તથા તમામ ગ્રામસભાના મુખી/મતાદર સમસ્ત આ આદિવાસી મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ મહાપંચાયત માં સામાજિક-રાજકીય આગેવાનો દ્વારા આદિવાસીઓના હક અધિકારોની સરકારશ્રીના તંત્ર દ્વારા અવગણના કરી વન અતિક્રમણ કાયદો વ્યવસ્થાને નામે અભણ ભોળા અને ગરીબ આદિવાસી ઓને પ્રતાડીત કરવામાં આવી રહયા છે. તેના માટે પ્રાણ પ્રશ્નોની ચર્ચા કરી સંવિધાનિક આદિવાસી હક આધિકારોના રક્ષણ માટે અવાજ બુલંદ કરીએ તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.જેમાં આગેવાનો આર જે નિનામાં રવજીભાઈ પાંડોર અશોકભાઈ પાંડોર દીતાજી ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!