38 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ #InternationalDayofYoga : ભિલોડા એન.આર.એ વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી

#InternationalDayofYoga : ભિલોડા એન.આર.એ વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી

0
186

આંતરાષ્ટ્રીય યોગ દિવસ-2022 ની ભિલોડા તાલુકા કક્ષાની ઉજવણી ભિલોડા જન સેવા સંધ સંચાલિત એન.આર.એ વિધાલય ખાતે કરવામાં આવી હતી.આગેવાનો,નાગરિકો, સ્કૂલના વિધાર્થીઓ કુલ મળી 525 વ્યક્તિઓએ ભાગ લીધો હતો.

અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય નીલાબેન મડિયા,તાલુકા ભાજપ પ્રમુખ કાંતિભાઈ પટેલ,ભાજપ આગેવાન રાજેશભાઈ નિનામા,જન સેવા સંઘના હોદ્દેદારો,ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ મુકેશભાઈ ત્રિવેદી, પૂર્વ સરપંચ મનોજભાઈ પટેલ,કેવલભાઈ જોષીયારા,ભારત વિકાસ પરિષદ શાખા પ્રમુખ રામઅવતાર શર્મા, ઉર્વશીબેન બરંડા,કારોબારી સભ્યો, ભિલોડા મામલતદાર ઝેડ.વી.પટેલ, ના.મા. મયુરભાઈ રાવલ,સંજયભાઈ પટેલ સહીત ઓફીસ સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં યોગ દિનની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!