33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home સત્તા સંગ્રામ 2022 બી ઝેડ ગ્રૂપના સી ઈ ઓ ભુપેન્દ્રસિંહ ઝાલા 500થી વધુ સમર્થકો સાથે...

બી ઝેડ ગ્રૂપના સી ઈ ઓ ભુપેન્દ્રસિંહ ઝાલા 500થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

0
204

ભુપેન્દ્રસિંહ ઝાલા સહિત આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ભાજપમાં જોડાયા

આવનાર 2022 ની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે આજરોજ બીજે ગ્રુપના સી ઈ ઓ ભુપેન્દ્રસિંહ ઝાલા તેમજ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ રણજીતસિંહઝાલા ટાઉનહોલ ખાતે ૫૦૦ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. હિંમતનગરના ઝાલાનગર ગામે આવેલ ભુપેન્દ્રસિંહ ઝાલા તેમના 500 સમર્થકો સાથે આજે હિંમતનગર ટાઉન હોલ ખાતે ભાજપમાં જોડાયા હતા જેમાં હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા તાલુકા પ્રમુખ સાંસદ દિપસિંહ રાઠોડ તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિતિ માં ઉપેન્દ્રસિંહ હે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ રણજીતસિંહ ઝાલા એ પણ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.

ભુપેન્દ્રસિંહ ઝાલા પોતાના વતન ઝાલાનગર થી 100 સમર્થકો સાથે બાઇકો તેમજ 50 જીપ સાથે પોતાના સમર્થકોને લઈને હિંમતનગર ટાઉન હોલ પહોંચ્યા હતા તેમની સાથે દ્વારકા અખાડાના મહંત શ્રી શંકરાચાર્ય ના આશીર્વાદ લઈને તેઓએ કેસરીયો ધારણ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!