43 C
Ahmedabad
Saturday, May 18, 2024

મેઘરજ પંચાલ દોઢા આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર ભરતી મુદ્દે વિવાદ સર્જાયો :નાના બાળકો પાયાના શિક્ષણથી વંચિત


ICDS ના અધિકારી એ પંચાલ દોઢા ગામના અરજદારની મુલાકત લીધી

Advertisement

અરજદારને સમજાવવાના પ્રયાસ છતાં અરજદાર ન માનતા અધિકારીની ટિમ પરત ફરી

Advertisement

સંબધિત અધિકારીએ પોલીસ પ્રોટેક્શન માટે મદદ માંગતી અરજી કરી

Advertisement

પોલીસ પ્રોટેક્શન સાથે આંગણવાડી કેન્દ્ર ને લગાવેલ તાળું ખોલવા તંત્ર દ્વારા કાર્યવાહીની તજવીજ હાથ ધરી

Advertisement

સ્થાનિક અરજદાર મહિલાને ભરતીમાં ઇન્ટરવ્યૂ માટે ન બોલાવ્યા હોવાના આક્ષેપને વિવાદ આવ્યો હતો સામે

Advertisement

આંગણવાડી કેન્દ્ર છેલ્લા દસ દિવસથી બંધ રહેતા બાળકો પાયાના ભણતર થી વિહોણા

Advertisement

મેઘરજ તાલુકાના સૌથી વધુ જો ભરતી માં વિવાદ સર્જાતો હોય તો તે છે આંગણવાડી છેલ્લા કટેલાય સમય થી ખાલી પડેલ આંગણવાડી કાર્યકર ની જગ્યામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મેઘરજ તાલુકાના પંચાલ દોઢા કેન્દ્ર પર કાર્યકર ની ભરતી પ્રક્રિયા માં વિવાદ જોવા મળ્યો હતો અને આંગણવાડી કેન્દ્ર ને તાળું માળવામાં આવ્યું હતું.વિગત એવી છે કે મળતી માહિતી મુજબ તેમજ CDPO બેન દ્વારા જાણવા મળ્યું હતું કે દોઢા કેન્દ્ર પર આશરે 9 જેટલા અરજદારો એ કાર્યકર તરીકે અરજી કરી હતી અને એમાં થી કેટલાક રિજેક્ટ થયેલ હતા ત્યારે ભરતી પ્રક્રિયામાં ન્યાય ન મળતા મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે કે સ્થાનિક અરજદાર મહિલાને ભરતીમાં ઇન્ટરવ્યૂ માટે ન બોલાવ્યા હોવાના આક્ષેપ થઇ રહ્યો છે જેમાં પહેલા નંબરની ઉમેદવાર ને જ નિમણૂક પત્ર આપી દેવાના આક્ષેપ થઇ રહ્યો છે જેના પગલે વિવાદ સર્જાતા આંગણવાડીને તાળા મારતા તંત્ર સામે સવાલ ઉઠ્યા હતા વધુમાં

Advertisement

આંગણવાડી કેન્દ્ર છેલ્લા દસ દિવસ થી બંધ છે ત્યારે આવા સમયે હાલ નાના બાળકો પાયાના શિક્ષણ થી વંચિત છે વધુમાં આ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ 10 દિવસ બાદ કેન્દ્રનું તાળું ખોલવામાટે ટિમ એક્શન મૉડમાં આવી હતી અને પંચાલ દોઢા ગામ ખાતે CDPO તેમજ ઘટક 1 ના બેન સહીત સુપરવાઈઝર સહીત ટિમ પંચાલ ખાતે પોહચી હતી પરંતુ અરજદાર ને સમજાવ્યા હતા પરંતુ અરજદાર એકના બે ન થતા ટિમ પરત ફરી હતી અને આ બાબતે ઘટક 1 ના બેન સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ તાળું ખોલવામાં આવ્યું નથી અને આ બાબતે પોલિસ ની મદદ લઇ પ્રોકેશન સાથે આંગણવાડી નું તાળું ખોલવામાં આવશે તેવું જાણવા મર્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!