અરવલ્લી : ભાડા કરાર કર્યા વગર મકાન ભાડે આપ્યું તો ગયા,SOGએ મકાન માલિક સામે ગુન્હો નોંધ્યો
અરવલ્લી : 8 વર્ષથી વોન્ટેડ રાજસ્થાની બુટલેગર સહીત બે બુટલેગરને LCBએ દબોચ્યા
અરવલ્લી : શામળાજી પોલીસે કારનો ફિલ્મીઢબે પીછો કરી કારમાંથી 3.53 લાખનો શરાબ જપ્ત કર્યો
ગોધરા : પોલીસ ભરતીની દોડમાં યુવક ઢળી પડ્યો, પિતાની નજર સામે જ દીકરાનું મોત
ગુજરાત : કમોસમી વરસાદની આગાહી વચ્ચે મહેસાણામાં વરસાદ શરુ થતાં સ્વેટર પહેરવું કે રેઈનકોટ
ભાવનગર : પોલીસ બેડાની મહિલા કોન્સ્ટેબલ સાથે સિહોરના શખ્સે દુષ્કર્મ આચર્યું , દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ કરી
શક્તિસિંહ ગોહિલના ભત્રીજાની રિવોલ્વરમાંથી મિસફાયર થતા પત્નીનું મોત, આઘાતમાં પોતાને પણ મારી લીધી ગોળી
મોડાસા : લાયન્સ સોસાયટી સંચાલિત દિવ્યાંગ ITI ભરતી મેળામાં 48 દિવ્યાંગોનું એમેઝોન કંપનીમાં સિલેકશન
અરવલ્લી : સૂર્ય દેવતા અને વાદળો વચ્ચે સંતાકૂકડીની રમત,ખેડૂતોની નજર આકાશ તરફ,ઠંડીનો ચમકારો
મહીસાગર : 123 કરોડનું નલ સે જલ કૌભાંડ: વધુ એક ભાજપ નેતા જેલભેગા, કુલ 23માંથી 3 આરોપીઓ ‘કમળ છાપ’
વાણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના પાંચ કર્મચારીઓએ 14,500 ફૂટ ઊંચાઈએ આવેલ હમ્પ્ટા પાસ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો
અરવલ્લી: બાલશક્તિ પોષણ આહાર હેરાફેરી કેસમાં ચાર સામે ફરિયાદ, ગેરકાયદે હેરાફેરીમાં કોની-કોની સંડોવણી?
અરવલ્લી : શામળાજી પોલીસે જાબચિતરિયા નજીક ટહેલતા વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચી લેતા હોંશ ઉડ્યા
અરવલ્લી : LCBએ શામળાજી કડવથ ગામ નજીક ઇકો કારમાંથી 2.56 લાખના દારૂ સાથે ત્રણ બુટલેગરોને ઝડપ્યા
મોડાસા : દુકાનમાંથી મહિલાના પર્સની ચોરી કરનાર એકને દબોચ્યો ,LCBએ પાણીની મોટર ચોરીમાં ત્રણને ઝડપ્યા