28 C
Gujarat
Friday, August 21, 2026
Home પીપલ ઉંબરે ઉભી સાંભળું રે બોલ વ્હાલમના…. પાંચમા નોરતે મોડાસા અર્બુદા નવરાત્રી મહોત્સવમાં...

ઉંબરે ઉભી સાંભળું રે બોલ વ્હાલમના…. પાંચમા નોરતે મોડાસા અર્બુદા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ઝૂમી ઊઠ્યા

0
253

અરવલ્લી જિલ્લામાં નવરાત્રી મહોત્સના પાંચમા નોરતે ખેલૈયાઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં ખેલૈયાઓ મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગરબે ઘુમવા માટે આવી પહોંચ્યા હતા. હૈયાથી હૈયુ દળાય તેવી જનમેદની ઉમટી પડી હતી અને ગરબે ઘુમવા માટે ખૈલાયાઓ માતાજીના ચાંચર ચોકમાં પહોંચ્યા હતા.

જુઓ મોડાસા નવરાત્રી મહોત્સવમાં ગરબે ઘૂમતા ખેલૈયાઓના ફોટો : – આજનો ચાંદલિયો મને લાગે બહુ લ્હાલો….

મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત અર્બુદા નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. ખેલૈયાઓએ ટ્રેડિશનલ પરિધાનમાં સજ્જ થઇને નવરાત્રીમાં ગરબે ઘુમવા આવી પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!