37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ છોટાઉદેપુર: નસવાડીના સરકાર ફળીયામાં પાંચમા નોરતે યુવક-યુવતીઓએ ઘરબે ઘૂમ્યા

છોટાઉદેપુર: નસવાડીના સરકાર ફળીયામાં પાંચમા નોરતે યુવક-યુવતીઓએ ઘરબે ઘૂમ્યા

0
149

છોટાઉદેપુર જિલ્લામાં નવરાત્રી મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નસવાડીના સરકાર ફળીયામાં પાંચમાં નોરતામાં મોટી સંખ્યામાં યુવતી અને યુવકો ગરબે જુમ્યા હતા. નવરાત્રીને પૂર્ણ થવાને ગણતરીને દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓમાં ઉમંગ જોવા મળી રહ્યો છે.

વર્ષોથી ચાર રસ્તા વિસ્તારમાં ગરબા થાય છે જેને લઇ નસવાડીમાં સૌથી વધુ લોકો ગરબા રમવા જોડાયા છે.શ્રી જી યુવક મંડળના આયોજકો પણ દરેક જગ્યા ઉપર વોચ રાખી શાંતિપૂણ રીતે આયોજન કરી રહ્યા છે યુવતીઓની સુરક્ષાને ધ્યાનma રાખી અને ટ્રાફિક વેવસ્થાનું પણ ધ્યાન રાખી રોડ ઉપર ગરબાનું આયોજન કરવા આવતું હોય છે

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!