31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home પીપલ છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રીનો જન્મદિવસ, કાર્યકરોએ પાઠવી શુભેચ્છાઓ

છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રીનો જન્મદિવસ, કાર્યકરોએ પાઠવી શુભેચ્છાઓ

0

ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લાના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમારના જન્મ દિવસ નિમિત્તે જિલ્લાના કાર્યકરો અને આગેવાનોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી
અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!