32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત છોટાઉદેપુર: રાજપૂત યુવા સંગઠનની નસવાડીમાં બાઇક રેલી યોજી શસ્ત્ર પૂજા

છોટાઉદેપુર: રાજપૂત યુવા સંગઠનની નસવાડીમાં બાઇક રેલી યોજી શસ્ત્ર પૂજા

0
239

રાજપૂત યુવા સંગઠન દ્રારા નસવાડી ખાતે બાઈક રેલી મુખ્ય બજારોમાં ફરી જિનના કમ્પાઉન્ડમાં શસ્ત્રઓની પૂજા કરવામાં આવી રાજપૂત સમાજ દ્રારા 2 વર્ષ પછી એસ બી સોલંકી વિદ્યામંદિરથી બાઈક રેલી કાઢી હતી મુખ્યમાર્ગો ઉપર બાઈક રેલી ફરી હતી અને રેલીમાં યુવાનો અને વડીલો માથે સાફો બાંધી હાથમાં તલવાર લઇ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા હતા અને જિનના કમ્પાઉન્ડ સુધી રેલી પહોંચી હતી અને રાજપૂત સમાજના વડીલો અને રાજવી પરિવાર દ્વારા શાસ્ત્રો ની પૂજા કરવામાં આવી હતી રાજપુત સમાજના યુવાનોએ તલવાર બાજીની કરતબ બતાવી હતી સાથે રાજવી પરિવારના ઘનશ્યામસિંહ ઠાકોર રાજપૂત સમાજના આગેવાન યોગેશ ઠાકોર ડી.એફ.પરમાર ગોપાલસિંહ ચૌહાણ શિવબાપુ સહીત અન્ય 500 થી વધુ રાજપૂત સમાજના વડીલો યુવાનો બાઈક સાથે રેલીમાં જોડાયા હતા અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાંથી યુવાનો અને વડીલો નસવાડી ખાતે બાઈક રેલીમાં જોડાયા હતા આ સાથે બાઈક રેલી કાઢી રાજપુત સમાજની એકતા જોવા મળી હતી .

અલ્કેશ તડવી રીપોટર, નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!