34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત સાબરકાંઠા: હિંમતનગર ખાડીયા વિસ્તારમાં શોર્ટ સર્કિટને લઈને વીજ ટ્રાન્સફોર્મરમાં લાગી આગ

સાબરકાંઠા: હિંમતનગર ખાડીયા વિસ્તારમાં શોર્ટ સર્કિટને લઈને વીજ ટ્રાન્સફોર્મરમાં લાગી આગ

0

આગ નું પ્રમાણ વધતા વીજ ડીપીનો અડધો ભાગ નીચે પડી ગયો

મળતી માહિતી મુજબ હિંમતનગર શહેરના ખાડિયા વિસ્તારમાં વીજ થાંભલા પર ડીપી ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હતી જોત જોતા મા આગ નું પ્રમાણ વધી ગયું હતું જેને લઈને વીજ થાંભલા પરથી ટ્રાન્સફોર્મર નો અડધો ભાગ નીચે પડી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને પાલિકાના સદસ્યો દોડી આવ્યા હતા. ત્યારે સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં મેરા ગુજરાત માટે બ્યૂરો હેડની નિમણૂક કરવાની છે. તાત્કાલિક સંપર્ક કરો : 7383631531

આપનો બાયોડેટા અમને E-Mail પણ કરી શકો છો – meragujarat2022@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!