32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસા બીઆરસી ભવન ખાતે દિવ્યાંગોને ટ્રાયસિકલ વિતરણ કરાઈ

અરવલ્લી: મોડાસા બીઆરસી ભવન ખાતે દિવ્યાંગોને ટ્રાયસિકલ વિતરણ કરાઈ

0
231

દિવ્યાંગો પરગભર થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, આ સાથે જ જે દિવ્યાંગો ચાલી શકતા નથી તેવા દિવ્યાંગોને ટ્રાયસિકલ આપવાના કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ટ્રાયસિકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

સોમવારે બીઆરસી ભવન મોડાસા ચાર રસ્તા ખાતે અરવલ્લી ફિઝિકલ હૈનડિ કૈપડ સંસ્થા બુટાલ તથા બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો ને હલણ ચલણ ઉપકરણો વિના મુલ્યે વિતરણ કાર્યક્રમ અરવલ્લી સમાજ સુરક્ષા અધિકારી કપિલભાઇ સાહેબ તથા અરવલ્લી સરપંચ મંડળ ના પ્રમુખ કિરણસિંહ સાહેબ તથા બુટાલ ગામ ના સામાજીક કારીયકર મહેશભાઈ પટેલ સહકારી આગેવાન તેમજ જીવ દયા પેરમી નીલેશભાઈ જોશી તથા સર્વ શિક્ષા અભિયાન આઇ ડી કોડીનેટર અમિતભાઈ કવિ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો ને સાધન દ્વારા જીવન માં સ્વમાન ભેર જીવન જીવી પગ ભર થવા પ્રોત્સાહન રુપી ઉદબોધન કરવા મા આવેલ તથા અરવલ્લી ફિઝિકલ હૈનડિ કૈપડ સંસ્થા ના મુરબ્બી અશ્વિનભાઈ પંડ્યા તેમજ તેમણા સુપુત્ર સચિનભાઇ પંડયા દ્વારા દયાનંદ સ્વામી ની પુણ્ય તીથી નીમિતે સુરુચિ ભોજન આપવામાં આવેલ કારીયકરમ ની સફરતા માટે સંસ્થા ના પ્રમુખ કરશણભાઇપટેલ તથા પ્રકાશ જોષી વિજયભાઈ રાણા તેમજ વિનોદભાઈ પટેલ દ્વારા ખુબ જ જહેમત ઉઠાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!