28.8 C
Gujarat
Sunday, August 23, 2026
Home HeadLines અરવલ્લીઃ બાયડ મામલતદાર કચેરીમાં અરજદારો માટે પંખા, ઠંડા પાણી જેવી પ્રાથમિક સુવિધાનો...

અરવલ્લીઃ બાયડ મામલતદાર કચેરીમાં અરજદારો માટે પંખા, ઠંડા પાણી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો…!!!

0
181

અરવલ્લી જિલ્લાની બાયડ મામલતદાર કચેરીમાં અરજદારો માટે ઠંડા પાણી અને પંખાની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો.

બાયડ મામલતદાર કચેરીમાં અરજદારો માટે પીવાના પાણીની સુવિધાની વ્યવસ્થા જ્યાં કરવામાં આવી છે તે જગ્યા અત્યંત ગંદી જોવા મળી હતી ઠંડા પાણીના મશીનમાં ગરમ પાણી આવતું હતું અરજદારોને પાણી પીવા માટે ગ્લાસની વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળ્યો હતો.

ત્યારબાદ જનસેવા કેન્દ્ર અને સબ રજીસ્ટાર વિભાગ અને ઈ-ધરા વિભાગ આગળ અરજદારોને બેસવા માટે શેડ તો બનાવેલા છે પરંતુ ત્યાં પંખાઓ લગાવેલા નથી સરકારી બાબુઓને ઓફિસમાં પંખા નીચે બેસવાનું અને અરજદારોને કાળઝાળ ગરમીમાં શેકાવાનું કેવી વિચિત્રતા કહેવાય……???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!