38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લીઃબાયડના આંબલીયારા-ચાંદરેજ માર્ગ સાઈડ પર ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરનું રેસક્યુ

અરવલ્લીઃબાયડના આંબલીયારા-ચાંદરેજ માર્ગ સાઈડ પર ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરનું રેસક્યુ

0
127

આંબલીયારા ચાંદરેજ માર્ગ પર રવિવારે સવારે ખેતરમાં ઘાસ કાપતી મહિલાને મગર દેખાઈ આવતાં તેમણે તરત જ માર્ગ પર જતા વટેમાર્ગુને બોલાવી બતાવતાં વટેમાર્ગુએ મગર હોવાનું જણાવ્યું હતું.
જેથી વટેમાર્ગુએ મહિલાના પતિને ફોન કરી બોલાવતાં મહિલાના પતિ પણ આવી પહોંચ્યા હતા. જોત જોતામાં વાત ગામમાં પહોંચી જતાં લોકોના ટોળાં એકત્ર થઈ ગયાં હતાં.

ત્યારબાદ વન વિભાગના બીટગાર્ડ જગદીશભાઈને જાણ કરવામાં આવતાં જગદીશભાઈએ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મૂક્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!