38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : શ્રી નવદુર્ગા મંડળ સંચાલિત ભિલોડા ચોકલી ચોકમાં માતાજીનો અદ્ભુત દેખાવ...

અરવલ્લી : શ્રી નવદુર્ગા મંડળ સંચાલિત ભિલોડા ચોકલી ચોકમાં માતાજીનો અદ્ભુત દેખાવ અને માંઈ ભક્તોએ સમુહ આરતી ઉતારી

0
112

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા રહેણાંક વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં ચોકલી ચોકમાં માતાજીનો અદ્ભુત દેખાવ અને માંઈ ભક્તોએ સમુહ આરતી ઉતારી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી.મહા પ્રસાદીની વહેંચણી કરાઈ હતી.

શ્રી નવદુર્ગા મંડળ, પ્રમુખ, મંત્રી, આયોજકો સહિત ગ્રામજનોએ જણાવ્યું કે, વડીલો પાર્જીત વર્ષો જુની પરંપરા મુજબ કુંવારી બાળાને માતાજી સ્વરૂપે બેસાડી વિધિ-વિધાન પુર્વક શ્રધ્ધાભેર પુજન, અર્ચન કરીને સમુહ આરતી માંઈ ભક્તોએ ઉતારી હતી.ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.નવલી નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ જમાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!