34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી : શ્રી એન.એસ.પટેલ લૉ કૉલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ની ઉજવણી

અરવલ્લી : શ્રી એન.એસ.પટેલ લૉ કૉલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ની ઉજવણી

0
70

લો કોલેજ મોડાસા ખાતે National Voter’s Day ના કાર્યક્રમનું આયોજન એન એસ એસ દ્વારા કરવામાં આવ્યું જેમાં પ્રિં.રાજેશ વ્યાસ મતદાર દિવસ ની ઉજવણી ના મહત્વ વિશે માહિતી આપી. ડો.અશોક શ્રોફે વિધાર્થીઓને લોકશાહી મા મતદાન ના મહત્વ અંગે વક્તવ્ય આપ્યું. ” મતદાન થી વિશેષ કઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ ” એ થીમ પર વિધાર્થીઓ ને ડો અલ્પાબેન ભટ્ટી એપ્રતિજ્ઞા લેવડાવી. ડો સોનિયા જોશી એ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કર્યું અને આભારવિધિ ડો અનિલ ખોખર દ્વારા કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!