37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત દઘાલીયા ગામે અડસઠ-બારીશ પ્રણામી વણકર સમાજનો 10મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

દઘાલીયા ગામે અડસઠ-બારીશ પ્રણામી વણકર સમાજનો 10મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

0
124

મોડાસા તાલુકાના દઘાલીયા ગામે શ્રી દસગામ વણકર સમાજ સેવા ટ્રસ્ટ,દધાલિયા સંચાલિત,અડસઠ-બારીશ પ્રણામી વણકર સમાજનો 10મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી યોજાયો હતો જેમાં 32 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.આ સમુહ લગ્નોત્સવમાં દાતાઓ,મહાનુભાવો,સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં આવેલ સમાજના લોકોએ નવયુગલોને આશિર્વાદ આપી લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!