29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : ધનસુરા નજીક કૉલ્ડ સ્ટૉરેજમાં ગેસ લિકેજની ઘટનાથી અફરા-તફરી

અરવલ્લી : ધનસુરા નજીક કૉલ્ડ સ્ટૉરેજમાં ગેસ લિકેજની ઘટનાથી અફરા-તફરી

0
64

ધનસુરા બાયડ રોડ પર આવેલ શ્રી રાધે કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થયાની ઘટના, ફાયર ટીમએ લીકેજ ગેસ પર કાબુ મેળવ્યો 

ધનસુરા બાયડ રોડ પર આવેલ શ્રી રાધે કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થયાની ઘટના સામે આવી હતી ગેસ લીકેજ થતાની સાથે જ કોલ્ડસ્ટોરેજ ના માલિકે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.અને રાત્રીના સમયે 11વાગ્યાની આસપાસ ફાયર વિભાગ ટીમ ઘટના સ્થળે પોહચી ને પરિસ્થિતિ ને કાબુ લેવા સુનિલ માવી દ્વારા તેમજ ટીમએ કુલડસ્ટોરેજમાં સેફટી સાથે જઈને લીકેજ વાલ બંધ કર્યો અને સાથી ફાયર ટીમ દ્વારા સપૂર્ણ ગૅસ લીકેજ પર કાબુ મેળવાયો હતો. એક સમયે ગેસ લીકેજ થતા અફરાતફળી પણ મચી હતી જોકે ગેસ લીકેજ થતાની સાથે ગણતરીના સમયમાં કાબુ મેળવવાતા મોટી જાનહાની ટળી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!