33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines IPLની દરમિયાન મેટ્રોમાં 15 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી

IPLની દરમિયાન મેટ્રોમાં 15 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી

0
41

અમદાવાદમાં આઇપીએલની નવ મેચ દરમિયાન અમદાવાદ મેટ્રોને માત્ર નવ દિવસમાં બે કરોડથી વધુની આવક પણ થઈ છે.

અમદાવાદમાં આઇપીએલની નવ મેચ દરમિયાન મેટ્રોમાં 15 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે.એટલું જ નહિ અમદાવાદ મેટ્રોને માત્ર નવ દિવસમાં બે કરોડથી વધુની આવક પણ થઈ છે.ત્રીજી જૂને આઈપીએલની ફાઈનલ મેચ દરમિયાન બે લાખ 13 હજાર 336 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 32.12 લાખની આવક થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!