33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : રોટરી ક્લબ અને લાયન્સ સોસાયટી ધ્વારા મોડાસા ના મુકબધીર બાળકોને...

અરવલ્લી : રોટરી ક્લબ અને લાયન્સ સોસાયટી ધ્વારા મોડાસા ના મુકબધીર બાળકોને લાલો ફિલ્મ બતાવી

0
93

મોડાસા શહેરમાં સેવાકીય કાર્યો માટે હંમેશા તત્પર રહેતી રોટરી ક્લબ મોડાસા અને લાયન્સ સોસાયટી દ્વારા વા.હી.ગાંધી બહેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતા 204 વિદ્યાર્થીઓને ગુજરાતની સુપરહીટ ફિલ્મ લાલો મીરા થિયેટરમાં બતાવવામાં આવી હતી બાળકોને શાળાથી થિયેટર સુધીની સફર એકતા ટ્રાવેલ્સે કરાવી હતી ડો.ટી.બી.પટેલે બાળકોને અલ્પ આહાર આપવામાં આવ્યો હતો લાલો ફિલ્મ નિહાળી મુકબધીર બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા ફિલ્મ પ્રદર્શન નિહાળવાના કાર્યક્રમ માટે રોટરી ક્લબ પ્રમુખ કમલેશ પટેલ, લાયન્સ સોસાયટીના ભાવેશ જયસ્વાલ, સુરેશ પટેલ અને શાળા અને મુકબધીર આઇટીઆઇ સ્ટાફે ફિલ્મ નિહાળવા દરમિયાન ખડેપગે રહી બાળકોની વિશિષ્ઠ સંભાળ રાખી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!