33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home વિડીયો અદભૂત આવકાર, ગુલાબની પાંખડીઓનો વરસાદ, જુઓ અવિશ્વાસનીય

અદભૂત આવકાર, ગુલાબની પાંખડીઓનો વરસાદ, જુઓ અવિશ્વાસનીય

0
520

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગાંધીનગર પ્રવાસ દરમિયાન અદભૂત આવકાર જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુલાબની પાંખડીઓ થી વરસાદ કરીને આવકાર કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને યાદગાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પ્રવાસને શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!