34.4 C
Gujarat
Friday, September 11, 2026
Home પીપલ World Environment Day : EVM વ્હેર હાઉસ ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવોનો...

World Environment Day : EVM વ્હેર હાઉસ ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ

0

અરવલ્લી જિલ્લામાં 5 મી જુન 2022ના રોજ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર અને મામલતદાર કચેરી સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

નવીન ઇવીએમ વેરહાઉસ, જીલ્લા સેવા સદનની નજીક મતદાર જાગૃતિ અન્વયે જીલ્લા ચુંટણી અઘિકારી અને કલેકટર  અરવલ્લીના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં નાયબ જીલ્લા ચુંટણી અધિકારી અરવલ્લી, મતદાર નોંધણી અધિકારી, 30-ભિલોડા વિ.સ.મ.વિ. અને પ્રાંત અધિકારી મોડાસા, મતદાર નોંધણી અધિકારી 31-મોડાસા વિ.સ.મ.વિ. અને જીલ્લા પુુુુુરવઠા અધિકારી અરવલ્લી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર મોડાસા તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!