37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ભારતના સૌ પ્રથમ ડિજિટલ ગામ સાબરકાંઠાના આકોદરા માં ભારે વાવાઝોડુ ફૂંકાયું

ભારતના સૌ પ્રથમ ડિજિટલ ગામ સાબરકાંઠાના આકોદરા માં ભારે વાવાઝોડુ ફૂંકાયું

0
298

ગુજરાતની માત્ર એક એનિમલ હોસ્ટેલ ના પતરા ઉડ્યા

કેટલાક મકાનોના પતરાં ઉડ્યા, વીજ પુરવઠો ખોરવાયો

હિંમતનગર શહેરના આકોદરા ગામે આજે બપોરના સમયે ભારે વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડું ફૂંકાતા કેટલાક મકાનો ના શેર ઉડી ગયા હતા કેટલાક મકાનના પતરા ઉડી ગયા હતા તો કેટલાંક વૃક્ષ ધરાશાયી થયા હતા તો વિજપોલ પણ ધરાશાયી થયા હતા. વાવાઝોડાના કારણે વીજપોલ ધરાશાયી થતા પુરવઠો ખોરવાયો હતો ત્યારે યુજીવીસીએલ ધીમો તે ઉતરી વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી. ઉલ્લેખનીય છે કે ભારે વાવાઝોડું ફૂંકાતા સાત જેટલા મકાનો નાશ એ દોડી ગયા હતા તો ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ જે આકોદરા ગામ માં બનેલી છે તેના પતરા પણ ઉડી ગયા હતા. ગ્રીક ની પાઈપ ઉડી ગઈ હતી તો બે દિવસ સુધી લાઈટ ના આવે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે રોડ પર ઝાડ પડી જવાથી રસ્તાઓ પણ બંધ થઈ ગયા ત્યારે આકોદરા ગામમા આવેલા વાવાઝોડાએ ભારે નુકસાન સર્જ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!