37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home સાયન્સ અને ટેકનોલોજી હાઈવે બનાવવાની ગતિ ચાર વર્ષમાં સૌથી ધીમી પડી, જાણો કયા વર્ષમાં કેટલા...

હાઈવે બનાવવાની ગતિ ચાર વર્ષમાં સૌથી ધીમી પડી, જાણો કયા વર્ષમાં કેટલા રસ્તા કિમી બન્યા

0
267
કોરોના હોવા છતાં 40 કિ.મી. રસ્તા રોજ બતાવવાનું લક્ષ્ય મંત્રાલયનું હતું પરંતુ 24 કિ.મી. રસ્તા જ રોજ બન્યા એપ્રિલ 2021થી ફેબ્રુઆરી સુધીમાં બન્યા છે. છેલ્લા કેટલાક વર્ષમાં સૌથી ધીમી પડી રહી છે.
ધોરી માર્ગને વધુ સુદ્રઢ કરવા માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે રસ્તાઓ સારા હોય તો ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સારી બનશે ઉદ્યોગ-ધંધાને વેગ મળશે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકોને જવા આવવામાં સફળતા મળશે, આ પ્રકારનું વિઝન પણ સરકારનું પહેલાથી રહ્યું છે ત્યારે ધોરીમાર્ગ પર પહેલાથી જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે પરંતુ છેલ્લા ચાર વર્ષમાં કામગીરી ધીમી પડી છે. 14,600 કિ.મી. – રસ્તાનું લક્ષ્ય 2021-22માં છે. જેની સામે 13,327 કિ.મી. રસ્તા 2020-21માં બન્યા હતા.

આ રીતે વર્ષ પ્રમાણે રસ્તાઓ બન્યા
24 કિ.મી. રસ્તા જ રોજ બન્યા એપ્રિલ 2021થી ફેબ્રુઆરી સુધીમાં
2022 સુધી 36.5 કિ.મી.રસ્તા બન્યા હતા.
2020-21માં રોજ, કોરોના હોવા છતાં
40 કિ.મી. રસ્તા રોજ બતાવવાનું લક્ષ્ય હતું મંત્રાલયનું.
2019-20માં 28 કિ.મી. રસ્તા રોજ બન્યા
2018-19માં 29.7 કિ.મી. – રસ્તા રોજ બન્યા
14,600 કિ.મી. – રસ્તાનું લક્ષ્ય 2021-22માં છે.
જેની સામે 13,327 કિ.મી. રસ્તા બન્યા હતા 2020-21માં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!